Ayush Medical Officer and MPHW Recruitment In Kutch

Kutch job-vacancy-recruitment-2022-walk-in-interview-Apply-Online

Ayush Medical Officer and MPHW Recruitment In Kutch

કચ્છ જિલ્લામાં ધન્વંતરી આરોગ્ય રથ અંતર્ગત ત્રણ માસના કરારના ધોરણે ફિક્સ માસિક પગારથી ભરતી બહાર પાડવામાં આવેલ છે 


જગ્યાનું નામ : આયુષ તબીબી 

શૈક્ષણિક લાયકાત

  • BDS / BAMS / BSAM / BHMS ની છેલ્લા વર્ષની માર્કશીટ તથા Attempt Certificate 
  • યુનિવર્સિટીનું ડીગ્રી સર્ટીફીકેટ 
  • સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ 
  • ગુજરાત કાઉન્સીલમાં ૨જીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર
  • ઈન્ટર્નશીપ કમ્પલીકેશન સર્ટીફીકેટ 

કુલ જગ્યા : 23 

વયમર્યાદા : ૩૫ વર્ષ છે વધુ નહીં 

પગાર : 25000 

Relatedનેશનલ હેલ્થ મિશન ગાંધીનગર દ્વારા ભરતી

મલ્ટી પરપઝ હેલ્થ વર્કર પુરુષ 

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી મલ્ટી પરપઝ હેલ્થ વર્કર બેઝીક કોર્ષની એક વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોવી જોઈએ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સેનીટરી ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ

જગ્યા : 46 

વયમર્યાદા : 21 થી 40 વર્ષ 

પગાર :  9000 

ઇન્ટરવ્યૂ સ્થળ :  રૂમ નંબર 210 આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ ભુજ

Kutch-job-vacancy-recruitment-2022-walk-in-interview-Apply-Online

Related :  ભાણવડ નગરપાલિકા દ્વારા ભરતી


▪️ IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।




આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો


Post a Comment

0 Comments