આણંદ જિલ્લા પંચાયત દ્વારા ભરતી | District Panchayat Anand Recruitment 2023

વોક ઈન ઈન્ટરવ્યુ : આણંદ જિલ્લા પંચાયત હસ્તકની જિલ્લા આરોગ્ય સોસાયટી માટે ( બીન સરકારી ) નીચે જણાવેલ જગ્યાઓ પર ૧૧ માસ માટે માસિક ફિકસ વેતનના આધારે કરાર આધારિત ભરતી. 

District Panchayat Anand Recruitment


ક્રમ જગ્યાનું નામ ખાલી જગ્યા પગાર
1 મેડિકલ ઓફિસર(M.B.B.S) 8 70,000/-
2 સ્ટાફ નર્સ/બ્રધર 8 13,000/-
3 એમ.પી.એચ.ડબલ્યુ 8 13,000/

  • મેડીકલ ઓફિસર ( એમ.બી.બી.એસ ) ના વોક ઈન ઈન્ટરવ્યુ તા .૧૭.૦૨.૨૦૨૩ ના રોજ રાખવામાં આવેલ છે . રસ ધરાવતાં લાયક ઉમેદવારોએ જરૂરી લાયકાત અને અનુભવ તેમજ જન્મ તારીખના પુરાવા અંગે શાળા છોડયાનું પ્રમાણપત્ર ના અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત ઝેરોક્ષ નકલો તેમજ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ઈન્ટરવ્યુમાં પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે . ( રહેઠાણનો પુરાવો સાથે લાવવાનો રહેશે . ) 
  • સ્ટાફનર્સ / સ્ટાબ્રધર્સ અને એમપીએચડબલ્યુ(MPHE) એ પોતાની શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો સાથે ૨ જી.પોસ્ટ એડી.દ્વારા તા .૦૬.૦૨.૨૦૨૩ થી તા .૧૩.૦૨.૨૦૧૩ ( કાર્ય દિવસ ) સુધી જિલ્લા પંચાયત , આણંદ , આરોગ્યશાખા , “ સરદાર વલ્લભભાઈ પટેલ જીલ્લા પંચાયત ભવન , આણંદ ” , ત્રીજા માળે , બોરસદ ચોકડી પાસે , આણંદ -૩૮૮ ૦૦૧ ના સરનામે અરજી મોકલી આપવાની રહેશે . 
બોટાદ નગરપાલિકા દ્વારા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર,કોમ્પ્યુટર ઓપરેટર,વાયરમેન ભરતી  : વિગત માટે અહીં ક્લિક કરો 

શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગત 

  • જા.ક્ર . ૧ સરકાર માન્ય સંસ્થા માંથી એમ.બી.બી.એસ ડીગ્રી અને ગુજરાત મેડીકલ કાઉન્સીલનું પ્રમાણપત્ર . 
  • જા.ક્ર .૨ સરકાર માન્ય સંસ્થાનું બેચલર ડીગ્રી ઈન નર્સીંગ કોર્ષ અને ગુજરાત નીંગ કાઉન્સીલનું પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા જનરલ નર્સીંગ અને મીડવાઈફરી નો કોર્ષ અને ગુજરાત નર્સીંગ કાઉન્સીલનું પ્રમાણપત્ર , બેઝીક કોમ્પ્યુટર નો કોર્પ , ( વય મર્યાદા : ૪૫ વર્ષ સુધી ) 
  • જા.ક્ર .૩ ધો −૧૨ + ૧ વર્ષ નો સરકાર માન્ય સંસ્થાનો એમ.પી.એચ.ડબલ્યુનો બેઝીક કોર્ષ + સરકાર માન્ય સંસ્થામાં થી એસ.આઈ નું પ્રમાણપત્ર , બેઝીક કોમ્પ્યુટર નો કોર્પ , ( વય મર્યાદા : ૪૫ વર્ષ સુધી ) 
  • નોંધઃ– વોક ઈન ઈન્ટરવ્યુનું સ્થળ : – જા . ક્રમાંક ૧ જિલ્લા પંચાયત , આણંદ , આરોગ્યશાખા , જિલ્લા પંચાયત , “ સરદાર વલ્લભભાઈ પટેલ જીલ્લા પંચાયત ભવન , આણંદ ” , ત્રીજા માળે , બોરસદ ચોકડી પાસે , આણંદ –૩૮૮ ૦૦૧.ખાતે રાખવામાં આવેલ છે . 
  • નોંધ : – જાહેરાત ક્રમ નં .૨ અને ૩ ના ઉમેદવારે ફકત રજી.પોસ્ટ એડી.દારા જ મોકલી આપવાની રહેશે.રૂબરૂમાં કોઈ પણ ઉમેદવારે અરજી આપવાની રહેશે નહિ . ( આ જગ્યાઓ તદન હંગામી કરારઆધારીત છે . )


▪️ IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।


આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો

Post a Comment

0 Comments