બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી | Botad Municipal Corporation Recruitment 2023

બોટાદ નગરપાલિકા દ્વારા ભરતી | Botad Municipal Corporation Recruitment For Computer Operator cum Programming Assistant, Health Sanitary Inspector, Wireman 

Botad Municipal Corporation recruitment 2023


  • બોટાદ નગરપાલિકા : મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા , બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ -૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી 

  • તારીખ .૦૭ / ૦૨ / ૨૦૨૩ થી તા .૨૨ / ૦૨ / ૨૦૨૩ સુધીમાં સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬: ૦૦ કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નં- ૧૦ , એસ્ટાબ્લીસમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તા .૨૭ / ૦૨ / ૨૦૨૩ સુધીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલવાની રહશે.

  • અરજી મોકલવાનું સ્મુથળ : મુખ્ય અધિકારી , બોટાદ નગરપાલિકા , બોટાદના નામે ( કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી ) મોકલી આપવાના રહેશે . ટ્રેડનું નામ

MPHW-MO-સ્ટાફ નર્સ-બ્રધર ભરતી : વિગત માટે અહીં ક્લિક કરો 


ક્રમ જગ્યાનું નામ ખાલી જગ્યા લાયકાત 
1 કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ * I.T.I પાસ 
2 હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર * I.T.I પાસ
3 વાયરમેન * I.T.I પાસ

  • વય મર્યાદા :  ૧૮ થી ૩૫ વર્ષ સુધી રહેશે . 
  • સરકારશ્રીનાનિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે . 
  • એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપો આપ છુટા થયેલ ગણવામાં આવશે . તેમજ અગાઉ એપ્રેન્ટીશીપ કરેલ ઉમેદવારે અરજી કરવી નહિ . 
  • વર્ષ -૨૦૧૯ અને ત્યારપછી આઈ.ટી.આઈ.પાસ કરેલ ઉમેદવારો એ અરજી કરવાની રહેશે . તે સિવાયની અરજી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ . તમામ શૈક્ષણિક લાયકાતના પુરાવાની પ્રમાણિત નકલો અરજી પત્રક સાથે રજુ કરવાના રહેશે . 




▪️ IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।


આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો

Post a Comment

0 Comments