કોન્સટેબલ ભરતી મહત્વની સૂચના | LRD Exam Update

કોન્સટેબલ ભરતી અંગે મહત્વની સૂચના

lrd recruitment

પોસ્ટ : પોલીસ કોન્સટેબલ

SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 05, 06, 07, 08, 10, 11, 12 જાન્યુઆરી ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

નવી તારીખ જાણવા : અહી ક્લિક કરો

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૪/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે : અહીં કલીક કરો....


▪️ IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।


આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો

Post a Comment

0 Comments