GSRTC Job ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ | Gujarat State Road Transport Corporation


 ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ | Gujarat State Road Transport Corporation 2022



Gujarat State Road Transport Corporation 2022


ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ના મધ્યસ્ય યંત્રાલય , નરોડા પાટીયા , અમદાવાદ ખાતે એપ્રેન્ટિસ એક્ટ – ૧૯૬૧ ફેઠળ પ્રર્વતમાન નિયમાનુસાર 


Post

 ( 1 ) વેલ્ડર

 ( ર ) એમ.વી. બી . બી ટંડના આઇ . ટી . આઇ પાસ ( NCVT કરજીયાત ) અથવા જરુરી લઘુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ ( કેશર ) ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા ઉમેદવારોએ


વધારે વિગત માટે : અહીં ક્લિક કરો



વેબસાઇટ ઉપર રજીસ્ટેશન કરી ( આધારકાર્ડ નંબર ફરજીયાત વેરીકાય કરાવવાનો રહેશે ) તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી.મધ્યસ્થ ચંદ્રાલય નરોડા પાટીયા અમદાવાદ વહીવટી શાખા ખાતેથી તા .૧૬ / ૦૨ / ૨૦૨૨ થી તા .૨૮ / ૦૨ / ૨૦૨૨ | સુધી ૧૧ : ૦૦ થી ૧૪ : ૦૦ કલાક સુધી જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત નિયત અરજી પત્રક તા .૨૮ / ૦૨ / ૨૦૨૨ ના રોજ ૧6:00 કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે . જેમાં ઉપરોક્ત વેબસાઈટ પર કરેલ રજીસ્ટેશનના પુરાવા રૂપે તેની હાર્ડ કોપી પણ અરજીપત્રક સાથે જમા કરાવવાની રહેશે . 


નોંધઃ-

 

( ૧ ) જે ઉમેદવારોએ જે તે ટેડમાં એપ્રેન્ટીસ પુર્ણ કરેલ હોય તેવા ઉમેદવારોએ પુનઃ તે જ ટેડમાં અરજી કરવી નહી . 


( ર ) હાલમાં કોવિડ -૧૯ ના સંક્રમણને ધ્યાને રાખી સરકારશ્રીના વખતો વખતના જાર્યરનામાનો સુચનાઓનું શેર્મ લેવા આવનાર દરેકે ચૂસ્તપણે અચૂક પાલન કરવાનું રહેશે .

 

સ્થળ 

    એસ.ટી.મધ્યસ્ય યંત્રાલય , નરોડા પાટીયા , અમદાવાદ ક્રમાંક / સંમાનિ / અમદ / ૧૬૫૫ / ૨૦૨૨ ચંદ્રાલય વ્યવસ્થાપક મધ્યસ્ય યંત્રાલય નરોડા અમદાવાદ




  • IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।

    આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો

Post a Comment

0 Comments