જી. વી. કે. સંસ્થા દ્વારા ભરતી | GVK EMRI Recruitment 2022

 

જી. વી. કે. સંસ્થા દ્વારા ભરતી | GVK EMRI Recruitment 2022


જી. વી. કે. સંસ્થા દ્વારા ભરતી | GVK EMRI Recruitment 2022


જી.વી.કે. ઇ .એમ .આર . આઈ . સંસ્થા ગુજરાત સરકાર સાથે પીપીપી મોડલ અંતર્ગત ૧૦૮ ઈમરજન્સી સેવાઓ રાજ્યના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આપત્કાલીન સમયની નીઃશુલ્ક તબીબી સેવા માં ૨૪ * ૭ કાર્યરત છે , જેમાં તાત્કાલિક ધોરણે ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન ની ભરતીનું આયોજન નીચે જણાવેલ જિલ્લાઓમાં કરેલ છે 


ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન ( ઈ.એમ.ટી )

  • લાયકાત : BS || GNM | ANM HAT
  • અનુભવી / બિન અનુભવી 
  • ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

 સમય : સવારે ૧૦:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી


૨૨ - ફેબ્રુઆરી -૨૦૨૨ 


વડોદરા    

  •  ૧૦૮ ઓફિસ , કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ , ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર , લાલ કોઠી ચાર રસ્તા , વડોદરા 
રાજકોટ

  •   ૧૦૮ ઓફિસ , રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન , એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક , રાજકોટ 

સુરત    

  •    ૧૦૮ ઓફિસ , જુની સિવિલ હોસ્પિટલ , ગાંધી ગાર્ડન , ચોક બજાર , સુરત 

 

Related : Gandhinagar municipal corporation health worker


૨૪ - ફેબ્રુઆરી -૨૦૨૨

 

  • અમદાવાદ જીવીકે ઇમર્જન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ , ગુજરાત ૧૦૮ ઇમર્જન્સી મનેજેમેન્ટ સેન્ટર , નરોડા - કઠવાડા રોડ , નરોડા , અમદાવાદ 


વધુ માહિતી માટે સંપર્ક કરો - ૦૯ ( ૨૨૮૧૪૮૯૬ ) / ૦૨૨૧૩૧૦૮ ઇ - મેઇલ : dipon_wvnkgemrl.in ૨૨ - ફેબ્રુઆરી -૨૦૨૨


▪️ IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।


આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો

Post a Comment

0 Comments