ટોરેન્ટ પાવર લિમિટેડ | Torrent Power Ltd. Recruitment 2022

 ટોરેન્ટ પાવર લિમિટેડ | Torrent Power Ltd. Recruitment 2022


ટોરેન્ટ પાવર લિમિટેડ | Torrent Power Ltd. Recruitment 2022


  • નોધ : દેશની અગ્રગણ્ય પ્રાઈવેટ કંપની ટોરેન્ટ પાવર લિમિટેડ , ડિસ્ટ્રીબ્યુશન લાયસન્સી તરીકે અમદાવાદ , ગાંધીનગર , સુરત , દહેજ ( SEZ ) ખાતે તેમજ ડિસ્ટ્રીબ્યુશન તરીકે ભિવંડી , સીલ , મુમરા , કલવા અને આગ્રા ખાતે કુલ ૩૮.૪૬ લાખ ગ્રાહકોને વીજ વિતરણ સેવા આપે છે . ટૂંક સમયમાં ધોલેરા - સર , દીવ , દમણ , દાદરા નગરહવેલી અને સેલવાસ ખાતે પણ વીજ વિતરણ સેવા શરૂ કરી રહેલ છે . ગુજરાત વીજ નિયમન આયોગના – ગ્રાહક તકરાર નિવારણ ફોરમ અને વિદ્યુત લોકપાલ રેગ્યુલેશન નં .૨ વર્ષ -૨૦૧૯ અન્વયે ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ( CGRF ) ની સ્થાપના અમદાવાદ , સુરત અને દહેજ ખાતે થયેલ છે . ઉપરોક્ત રેગ્યુલેશન અનુસાર અમદાવાદ ખાતે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ( CGRF ) ના ચે ૨ પર્સનના હોદ્દા માટે આવેદનો આમંત્રિત કરવામાં આવે છે . 
  • Post

    • ૧. યોગ્યતા 
    • નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ અથવા 
    • નિવૃત્ત વરિષ્ઠ ન્યાયાધિકારી અથવા 
    • કલેક્ટરથી નીચેની નહિ એવી રેન્કના નિવૃત્ત સિવિલ સેવાધિકારી અથવા 
    • વીજળી વિતરણનો અનુભવ ધરાવતાં હોય તેવા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરથી નીચેની નહિ એવી રેન્કના વીજ વિભાગની પુરતી જાણકારી હોય તેવા ઓછામાં ઓછા ૨૦ વર્ષના અનુભવી નિવૃત્ત વરિષ્ઠ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર . 
    • ગ્રાહક સંબંધિત બાબતોના અનુભવને પ્રાઘાન્ય આપવામાં આવશે . 
    • ૨. વયમર્યાદા ૬૫ વર્ષથી ઓછી 
    વધારે વાંચો CISF દ્વારા ભરતી
    Contect : . ઉપરોક્ત યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ તેમના બાયોડેટા સહિતના આવેદન પત્રો કવર ઉપર “ ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ( CGRF ) અમદાવાદના ચેરપર્સનની જગ્યા માટે આવેદન ’ ’ લખીને તા .૦૨ / ૦૪ / ૨૦૨૨ સુધીમાં નીચેના સરનામે રજિસ્ટર્ડ ટપાલ દ્વારા અથવા E - mail : consumerforum@torrentpower.com ઉપર મોકલી આપવા વિનંતી . કન્વીનર , ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ( CGRF ) ટોરેન્ટ પાવર લિમિટેડ - અમદાવાદ પહેલો માળ , પ્લગ પોઈન્ટ , નારણપુરા , અમદાવાદ -૩૮૦૦૧૩ .



    ▪️ IMPORTANT : कृपया आधिकारिक घोषणा (notification) / सूचना के साथ उपरोक्त विवरण की हमेशा जांच करें और पुष्टि करें।


    આવા જ લેટસ્ટ જૉબ નોટિફિકેશન મેળવવા માટે અમને Whatsapp -Telegram - Facebook અને Youtube પર ફોલો કરવું ના ભૂલો


    Post a Comment

    0 Comments