મેડિકલ ઓફિસર ભરતી | Medical Officer Requirement

ઇ.એમ.આર.આઈ ચીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકાર ની નોડલ એજનસી રુપે પી.પી , પી ( પબ્લિક પ્રાઇવર્ટ પાર્ટનરશીપ ) મોડ્સ હેઠળ આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવા મા પૂર્ણ કાર્યરત છે . 

ધન્વંતરિ આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારી માં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહેલ છે.જેની નોંધ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રિય કક્ષા એ થયેલ છે . હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે નીચે મુજબ સ્ટાફ ની ભરતી યોજવામાં આવેલ છે . 

  • પ્રોજેક્ટ કો - ઓર્ડીનેટર 
  • લાયકાત – સાયન્સ ગ્રેજ્યુએટ અને કોઈપણ માસ્ટર ડિગ્રી 
  • અનુભવ - ૩ વર્ષ ( ફિલ્ડ ઓપરેશન તથા ફિલ્ડ સુપરવીસન ) મેન પાવર & ફ્લીટ મેનેજમેન્ટ મેડિકલ ઓફિસર 
  • લાયકાત : BHMS / BAMS અનુભવી / બિન અનુભવી ગુજરાત માં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર . 
  • તારીખ : ૬ - ફેબ્રુઆરી -૨૦૨૩ 
  • સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગયા સુધી 
  • સ્થળ : અમદાવાદ - ઇ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ . ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર , નરોડા – કઠવાડા રોડ , માહિતી માટે સંપર્ક કરો -૦૭૯ ( ૨૨૮૧૪૮૯૬ ) / ૯૬૩૮૪૫૮૬૮૮ ઈ - મે d : parth_panchalgentin

Post a Comment

0 Comments